અરવલ્લી : આદિવાસી સમાજની લોક પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ
રાજસ્થાનના ખડક વાગડ અને ગુજરાતના સાબરકાંઠા અરવલ્લીમાં વસવાટ કરતા રાજસ્થાનના ખડક વાગડ અને આદિવાસી સમાજની લોકરિતીઓ સાબરકાંઠા- અરવલ્લીના આદિવાસી, ૫૨૫૨ાઓ, રૂઢિઓ,સંસ્કૃતિક સમાજની લોક પરંપરાને જીવંત વારસામાં એકરૂપતા જોવા મળે રાખવાનાં સ્તુત્ય પ્રયાસ રૂપે દોઢ છે. વર્ષોથી જંગલ પ્રકૃતિ અને બે સદીઓ જૂના આદિવાસી શૌર્ય પર્યાવરણથી જોડાયેલા આ સમાજના ગીતો, લોકગીતોનું ફિલ્માંકન બાદ શૌર્ય સાહસ અને શૂરાતનનાદસ્તાવેજીકરણ કરાશે. કિસ્સાઓ વર્ણવતા અસંખ્ય લોકગીતો લોકમુખે ગવાતા રહ્યા હતા. જે તમામ ગીતોનો મર્મ હાર્દ અને અર્થ સમજી તેને લખવાનો પ્રયાસ રસિકભાઈ કટારા દ્વારા કરાયો અને તેને કંઠસ્થ કરી તેનું ફિલ્માંકન કરી તેનું દસ્તાવેજીકરણ કરવાનું ભગીરથ કાર્ય આગામી દિવસો માં થવાનું છે.
આ અંગે આદિવાસી સમાજના અગ્રણી અને નિવૃત્ત અધિકારી રસિક કટારા,ચંદ્રિકાબેન બરંડાના જણાવ્યા અનુસાર રાજસ્થાનના ઉદયપુર, ડુંગરપુર બાંસવાડા રસિકભાઈ કટારાએ જણાવ્યું હતું કે દોઢ થી બે સદીઓ અગાઉ આદિવાસી સમાજમાં બનેલી ઘટનાઓનું નિરૂપણ કરતા લોકગીતો શૌર્ય ગીતોને ભાવિ પેઢી સમક્ષ રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે અમોએ આ તમામ ગીતોને સમજવા અને તેને સંગ્રહ કરવા માટે રાજસ્થાન ગુજરાતના અંતરિયાળ ગામડાઓમાં જઈ વડીલો પાસેથી ગીતો ગવડાવી તેને શબ્દસહ લખીને સંગ્રહિત કર્યા.જેને હવે અમોએ ગાઈ ને નાચીને કચકડે કંડારવાનો નિર્ણય લીધો છે. જેનાથી ભાવિ પેઢીને સમાજ ની સાહસ શૌર્ય અને શૂરવીરતાનો પરિચય થઈ શકશે અને આગામી સેંકડો વર્ષો સુધી તે સચવાઈ રહેશે.