ખેડબ્રહ્મા: તક્ષશિલા શાળા સંકુલ વિકાસ સન્માન સમારોહ તથા શૈક્ષણિક સેમિનાર યોજાયો

ખેડબ્રહ્મા: તક્ષશિલા શાળા વિકાસ સંકુલ ખેડબ્રહ્મા, પોશીના વડાલી તાલુકા નું ભવ્ય સન્માન સમારોહ તથા શૈક્ષણિક સેમિનાર યોજાયો.
તક્ષશિલા વિકાસ સંકુલ ખેડબ્રહ્મા વડાલી પોશીના એમ ત્રણ તાલુકા નો નિવૃત્ત આચાર્યશ્રીઓ અને ડીઓ કચેરીના ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન સમારોહ યોજાઈ ગયો
જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રમુખ કિરણભાઈ પટેલ પૂર્વ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ ઇઆઇ સંદીપભાઈ પટેલ, તરુણાબેન, જયંતીભાઈ પટેલ, પણ ઉપસ્થિત રહ્યા હતા
પૂર્વ આચાર્ય આરડેકતાકતાથી રમેશભાઈ પટેલ, ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો
તમામ પૂર્વ આચાર્યોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
આચાર્ય સુભાષભાઈ તથા પૂર્વ આચાર્ય કપિલભાઈ જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
આ શૈક્ષણિક સેમિનાર તેમજ સન્માન સમારોહનું સુંદર આયોજન નવનીત પ્રકાશન તરફથી નિતિનભાઈ પટેલતથા નિકુંજ માર્કેટિંગ ખેડબ્રહ્મા તરફથી નિકુંજ ભોગીલાલ ચૌહાણ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300