ધારીના જર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતા મોરજર ગામ અને દહીંડા ગામ માં પાણી ઘુસ્યા

ધારીના જર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતા મોરજર ગામ અને દહીંડા ગામ માં પાણી ઘુસ્યા
Spread the love

ધારીના જર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતા મોરજર ગામ અને દહીંડા ગામ માં પાણી ઘુસી જતા સ્થળ ઉપર મુલાકાત લઈને જરૂરી પગલાં માટે તંત્રને જાણ કરી અને લોકોને સુરક્ષિત જગ્યા ઉપર જવા વિનંતી કરતા લોકપ્રિય ધારાસભ્ય શ્રી જે.વી.કાકડીયા.
આ તકે અમરેલી જિલ્લા વાઈલ્ડ લાઈફ હોલ્ડન પૂ મહાવીરબાપુ ભગત, મોરજર સરપંચ અરવિંભાઈ ભેસણીયા, પ્રવીણભાઈ ધાધલ રસિકભાઈ મકદાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને લોકોને ઉપરવાળા વિસ્તારમાં જવા વિન્નતી કરી.

રિપોર્ટ સંજય વાળા ધારી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20230701-WA0055-0.jpg IMG-20230701-WA0057-1.jpg IMG-20230701-WA0056-2.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!