ભાભર જૂના પે. શાળામાં ગુજરાત બોર્ડ દ્વારા ઇન્ટર મિડિયેટ ચિત્રકલા પરીક્ષા

ભાભર જૂના પે. શાળામાં ગુજરાત બોર્ડ દ્વારા ઇન્ટર મિડિયેટ ચિત્રકલા પરીક્ષા
Spread the love

ભાભર જૂના પે. કે. શાળામાં તારીખ -૧/૭/૨૩ને શનિવારના રોજ ગુજરાત બોર્ડ દ્વારા ઇન્ટર મિડિયેટ ચિત્ર કલા પરીક્ષા યોજવામાં આવી જેમાં ભાભર જૂના પે કે શાળા ના ૨૨ વિદ્યાર્થીઓ સાથે ખારા કલસ્ટરની પેટાશાલા ના ૧૦૦ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી. એમડીએમ ભાભર જૂના મારફત તમામ બાળકો ને ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી. બ્લૉક સુપર વાઇઝર રજની ભાઈ, અનિલભાઇ, નયનાબેન, હિતેશભાઈ અને કેન્દ્ર સંચાલક શ્રી પ્રભુભાઈ કે. રામી સાહેબના સુંદર આયોજન થી બાળકોમાં રહેલી ચિત્ર કલા ને બહાર લાવવામાં આવી. સીઆરસી તથા બીઆરસી શ્રીના માર્ગ દર્શનથી સમગ્ર પરીક્ષાની કામગીરી સુંદર રીતે પુર્ણ કરવામાં આવી..

રિપોર્ટ : સુનિલ ગોકલાણી (ભાભર)

IMG-20230702-WA0107-0.jpg IMG-20230702-WA0108-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!