હાલોલ : ગુરુપૂર્ણિમા નિમિત્તે ગુરુનું મહત્વ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઇ

ગુરુપૂર્ણિમા નિમિત્તે વી.એમ.શાહ ગુજરાતી મિડીયમ સ્કૂલના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જીવનમાં ગુરુનું મહત્વ વિષય પર વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂર્ણિમા પર ઉજવવામાં આવે છે.તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે.ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવાથી, તેમના આશીર્વાદ લેવાથી જીવનમાં અપાર સફળતા મળે છે. જ્યારે આ પ્રસંગે શાળાના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓની પૂજા કરવી જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ. આ સિવાય માતા-પિતા, દાદા-દાદી સહિત તમામ વડીલોના આશીર્વાદ લેવા જોઈએ તેવી જાણકારી પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી.
રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300