પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ગૌ ભક્તો નું સન્માન

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં ગૌ ભક્તો નું સન્માન
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં સરવા ના અસક્ત દુર્બળ ગાયોને જુદી જુદી સંસ્થામાં સપ્લાય કરતા ઉત્સાહી કર્મ નિષ્ઠ સેવાભાવી ગ્રુપ પ્રતાપભાઈ ચૌહાણ તથા અગરસંગભાઈ પરમાર તથા નારસંગભાઈ ચૌહાણ તથા ઉમેદસંગભાઈ ગોહીલ તથા વિઠ્ઠલભાઈ તાવિયા તથા દિલીપભાઈ પટેલ તથા ભરતભાઈ ચૌહણ પાળીયાદ મહાજન પાંજરાપોળ પધારતા સંસ્થા ના મેનેજીંગ ટ્રષ્ટિ ગુણવંતભાઈ ગોપાણી ની પ્રેરણા થી ભાવેશ બારભાયા તથા કનુભાઈ ધાધલ તથા નાગરદાસ ગામી એ સેવાભાવી ટીમનું ગૌ માતા નું મોમેન્ટ આપી તથા સાલ ઓઢાડી સન્માન કરી સંસ્થા તરફથી આભાર વ્યક્ત કર્યો સેવાભાવી ટીમે પણ ખૂબ રાજીપો વ્યક્ત કરેલ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300