ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનદન કાર્યક્રમ યોજાયો

ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા ગુરુવંદન છાત્ર અભિનદન કાર્યક્રમ યોજાયો
તારીખ 13 જુલાઈ 2023 ના રોજ ગોગાઢોણી પ્રાથમિક શાળામાં શ્રેષ્ઠ શિક્ષક શ્રીહસમુખભાઈ પરમાર નું શાલ સર્ટિફિકેટ પેન આપી સન્માન કરવામાં આવ્યું તેઓની સાથે શાળાના બે શ્રેષ્ઠ બાળકોનું સર્ટિફિકેટ, પેન આપી સન્માનિત કરવામાં આવ્યા. આ પ્રસંગે શાળા ના આચાર્યશ્રી શૈલેષભાઈ પ્રજાપતિ દ્રારા મહાનુભાવો નું સ્વાગત કરવામાં આવ્યું હતું શાળા ના ગુરૂજીઓ નું કુમકુમ તિલક ચોખા થી બાળ શીષ્યો દ્વારા પૂજન કરવામાં આવી. પ્રસંગને દીપાવવા ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પઢીયાર, પ્રમૂખશ્રી સુરેશભાઈ ઠક્કર, ખજાનચી શ્રી રમેશ ભાઇ શાહ, એ હાજર આપી વંદે માતરમ્ નુ ગાન કરી, દીપ પ્રાગટય કર્યું હતું ગુરુ મહીમા નું મહત્વ અને . છાત્ર અભિનંદન બાળકોને માહિતી આપવામાં આવી હતી
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300