મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ

મહોરમનાં પવિત્ર તહેવારમાં જાહેરમાં પશુઓની કતલ કરવા પર પ્રતિબંધ
જૂનાગઢ : આગામી તા. ૨૯ જુલાઈ ડિસેમ્બરનાં રોજ મહોરમ નો તહેવાર આવતો હોય કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુલેહશાંતી અર્થે સાવચેતીનાં પગલા લેવા તા.૨૧/૭/૨૦૨૩ થી તા.૩૦/૭/૨૦૨૩ (બન્ને દિવસો સહિત) ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (સને- ૧૯૭૪ અધિનિયમ-૨) ની કલમ ૧૪૪ હેઠળ કોઇપણ ઢોર, પશુઓની કતલખાનાં બહાર જાહેર જગ્યાઓમાં કે શેરીઓમાં કતલ કરવા પર પ્રતીબંધ ફરમાવતુ જાહરનામાથી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પી.જી.પટેલે તેમને મળેલ સત્તાની રૂએ મનાઇ હુકમ ફરમાવેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર કલમ ૧૮૮ હેઠળ શીક્ષાને પાત્ર ઠરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300