રૂદલપુર ગામે સરપંચ શ્રીની વાડીયે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ

રૂદલપુર ગામે સરપંચ શ્રીની વાડીયે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ
Spread the love

અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન ના ક્લાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ દ્વારા રૂદલપુર ગામે સરપંચ શ્રી રાજેશભાઈની વાડીયે પ્રાકૃતિક ખેતી તાલીમ યોજાઈ જેમાં ખેડૂતોને મગફળી ની નફા કારક ખેતી માટે વિગતે ચર્ચા કરવા માં આવી આ તાલીમ દરમિયાન ઋષિત ભાઈ ખેર , કિશોર ભાઈ ચુડાસમા , પિયુષ ભાઈ મોકરિયા દ્વારા ખેડૂતો ને પડતી ખેતી ની મૂંઝવણો નું સમાધાન કર્યું તેમજ પ્રાકૃતિક ખેતી ના આયામો , ની વિગતે ચર્ચા કરવામાં આવી , આ તાલીમ દરમિયાન ખેડૂતો ઓછા ખર્ચે વઘુ નફા કારક ખેતી કરી સકે તે માટે પ્રોજેકટ નું માર્ગદર્શન લઈને ખેડૂતો આગળ વધે તેવો પ્રયત્ન કરવા માં આવ્યો હતો.તદ ઉપરાંત ખેડૂતો ને જૈવિક ઇનપુટ, અર્ક ઉકાળા અને હાલ વધુ વરસાદ ને લીધે મગફળી ની ખેતી માં રાખવી પડતી કાળજીઓ વિશે વિગતે માર્ગદર્શન આપવા માં આવ્યું જોડાયેલા રહો ક્લાઈમેટ સ્માર્ટ એગ્રીકલ્ચર પ્રોજેક્ટ ની સાથે

હાલ ના ઝેર યુક્ત આહાર ને ધ્યાને લઇ ને પ્રાકૃતિક ખેતિ થાય ને દવા ખાતર નો ઉપયોગ ઘટે ને દેશી અનાજ, શાકભાજી વગરે મલે ઝેર યુક્ત ખોરાક થી બચી ને નેશરલ તરફથી જવાય એવા ઉમદા હેતું સર 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!