મેંદરડા બ્રહ્મ સમાજ દ્વારા નવનિયુક્ત એસ.પી.હર્ષદ મહેતા નુ સન્માન કરવામાં આવ્યું

મેંદરડા બ્રહ્મ સમાજ દ્વારા નવનિયુક્ત એસ.પી.હર્ષદ મહેતા નુ સન્માન કરવામાં આવ્યું
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અનેક આઈ પી એસ કેડરના અધિકારી ઓની બદલીઓ કરવામાં આવેલ જેમાં જૂનાગઢ જિલ્લા એસપી રવિ તેજા વાસણ શેટ્ટીની બદલી થતાં તેમની જગ્યાએ એસપી તરીકે હર્ષદ મહેતા ની નિમણૂક થતા આજે મેંદરડા પોલીસ સ્ટેશનની મુલાકાતે આવેલ જે દરમિયાન બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા નવ નિયુક્ત એસ.પી હર્ષદ મહેતા ને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ તેમજ મેંદરડા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.એમ.મોરી સાહેબનું પણ પુષ્પગુચ્છ આપી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ
રીપોર્ટ – કમલેશ મહેતા મેંદરડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300