ગાંધી રાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર – 2023 થી સન્માનિત ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’

ગાંધી રાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર – 2023 થી સન્માનિત ડૉ. શૈલેષ વાણીયા ‘શૈલ’
ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણીયા શૈલ ને ગાંધી રાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા. ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ ગુજરાત કર્ણાટક શાખાReg No.GU/3021/29 જૂન 2020. તા. 3 ઓક્ટોબર 2023 ના રોજ ડૉ. સુનિલ પરીટના હાથે ઓનલાઇન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ડૉ. શૈલેષ વાણિયા શૈલ સમાજ અને દેશમાં શાંતિ ફેલાવવા માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ પ્રશંસનીય પગલું છે. તમારા દ્વારા કરવામાં આવેલ ઉત્કૃષ્ટ કાર્યને ધ્યાનમાં રાખીને, ગાંધી નગર સાહિત્ય સેવા સંસ્થાન ચેરીટેબલ ટ્રસ્ટ, ઇકાઈ કર્ણાટક તમને ગાંધી રાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર – 2023 થી સન્માનિત કરે છે. ટ્રસ્ટને ગર્વ ની લાગણી અનુભવે છે. સંસ્થા હોદ્દેદારો રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. ગુલાબચંદ પટેલ, પ્રમુખ ડૉ. મલકાપ્પા ઉર્ફે મહેશ કર્ણાટક, ડો સુનિલ પરીટે ઉપપ્રમુખ, કર્ણાટક શુભેચ્છકો કિરણ ચોનકર દીવાની, વીરા વ્યાસ, કમલેશ પટેલ સમગ્ર કવિગણ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300