આજે 11 ઓક્ટોમ્બર બાલાનીવાવ ના યુગરાજ નો આજે જન્મદિવસ..

આજે 11 ઓક્ટોમ્બર બાલાનીવાવ ના યુગરાજ નો આજે જન્મદિવસ..
Spread the love

આજે 11 ઓક્ટોમ્બર બાલાનીવાવ ના યુગરાજ નો આજે જન્મદિવસ..

અમરેલી જિલ્લાના બાલાનીવાવ નારહેવાસી અને પત્રકાર એકતા પરિષદના અમરેલી જિલ્લા ઉપપ્રમુખ અને શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ ના અમરેલી જિલ્લા ના નિવાસી તંત્રી તરીકે સેવા આપતા ખુબજ નિસ્વાર્થ સેવાભાવીતરીકે જાણીતા એવા પત્રકાર શ્રી પ્રતાપભાઈ વરૂ ના લાડકવાયા પુત્ર યુગરાજ નો આજે જન્મદિવસ..

ગાંધીનગરથી પ્રકાશિત થતા શ્રી લોકાર્પણ દૈનિક ન્યૂઝ માં અમરેલી જિલ્લાના જિલ્લા નિવાસી તંત્રી તરીકે નિષ્પક્ષ નીડર અને ઈમાનદારી પૂર્વક ફરજ બજાવતા અને કોઈપણ સેવા કાર્યો હોય તેમાં હરહમેશ અગ્રેસર જ રહેતાહોય છે એવા જાણીતા પત્રકાર પ્રતાપભાઈ વરૂ ના લાડકા દીકરા યુગરાજ નો આજે જન્મદિવસ છે જેમણે આજરોજ 5 વર્ષ પૂર્ણ કરી 6 મા વર્ષ મા મંગલ પ્રવેશકરતા જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

યુગરાજ કે જેવો પરિવારની આગવી પરંપરાઓ અનુસાર પોતાનો જન્મદિવસ હોય સહું પ્રથમ કુળદેવી શ્રી મોમાઈ માતાજીના દર્શન કરી પોતાના માતુશ્રી તેમજ પિતાશ્રી ને પગે લાગી આશીર્વાદ લીધા હતા

લોકો જ્યારે પોતાના
જન્મ દિવસમાં હોટલોમાં પાર્ટીઓ યોજી લખલૂંટ ખર્ચ કરતા હોય છે ત્યારે ખુબજ સેવાભાવી એવા પ્રતાપભાઈ વરુ એ પોતાના લાડકા દીકરાનો જન્મદિવસ હોય આજે તેમના દ્વારા મૂંગા અને અબોલ જીવોને લીલોચારો ખવડાવી મૂંગા અને અબોલ જીવોના આશીર્વાદ લઈ ગરીબ બાળકોને મનપસંદ નાસ્તો (ભાગ) અપાવી સમાજને રાહચીંધત ઉત્તમ ઉદાહરણ આપી પોતાના લાડકા દીકરા યુગરાજ ના જન્મ દિવસની કાંઈક અલગજ રીતે ઉજવણી કરી જન્મ દિવસ ઉજવેલો યુગરાજ ના પપ્પા પ્રતાપભાઈ વરૂ કે જેઓ જાફરાબાદ તાલુકાના હિન્દૂ ધર્મ સેના નાકોષાધ્યક્ષ તરીકે સેવા આપે છે,કાઠી સમાજના યુવા અગ્રણી સહિત અનેક હિન્દૂ સંગઠનો સાથે ખૂબ જ નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે

ત્યારે લાડકા દીકરાનો નો જન્મ દિવસ હોઈ આજે પપ્પા દ્વારા લાડકા દીકરા યશરાજ ને આજે તેમના પિતાજી તરફથી સરપ્રાઈઝ પાર્ટી તેમજ સરપ્રાઈઝ ગિફ્ટો ચોક્કસ ખરીજ…..

મોટા ભાઈ યુગરાજ નો જન્મ દિવસ હોય નાના ભાઈ યસરાજ નું તો પૂછવુજ સુ મોટાભાઈ માટે ક્યારની સરપ્રાઈઝ ગિફ્ટ ક્યારની તૈયાર જ રાખેલી છે આજે યુગરાજ ને જન્મદિવસ નિમિત્તે અનેક સંસ્થાઓ કાર્ય કરો, મિત્રો,સગા સબંધી ઓ,પત્રકાર મિત્રો,વ્યાપારી મિત્રો યુગરાજ ને જન્મદિવસનીશુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. ત્યારે લોકાર્પણ ન્યૂઝ પરિવાર તરફથી પણ તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આ તકે પાઠવી રહયા છે. અને આપને જન્મદિવસની શુભેચ્છાઓ આપે છે

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!