વંચિત વિકાસ સંગઠન ની બેઠક બોરસદ મુકામે મળી

વંચિત વિકાસ સંગઠન ની બેઠક બોરસદ મુકામે મળી
Spread the love

વંચિત વિકાસ સંગઠન ની બેઠક બોરસદ મુકામે મળી
તા. 10 ઓક્ટોબર 2023 આણંદ જિલ્લા બોરસદ મુકામે તાલુકો મથકે વંચિત વિકાસ સંગઠન ના આગેવાનો ની મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું, જેમાં ઓબીસી સમાજ, અનુસુચિત જાતિ સમાજ અને મુસ્લિમ સમાજ તથા સલાટ સમાજ ના આગેવાનો એ લાભ લીધો હતો, આ મીટીંગ મા સંગઠન ના હોદ્દેદારો તથા આગેવાન ડૉ ૨મણ માધવ તથા પૂર્વ સરપંચ અર્જુનસિહ તથા આશાદીપ સંસ્થા ના પૂર્વ વિધ્યાર્થી શનાભાઈ તળપદા ઉપસ્થિત રહ્યા હતા. આજ ની મીટીંગ મા કુલ ૬૧ ભાઈઓ-બહેનો ભાગ લીધો હતો જેમાં ૩૧ બહેનો તથા ૩૦ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મીટીંગ નુ સફળ આયોજન આશાદીપ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

.

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!