અમરેલી : હજારો કોંગ્રેસી કાર્યકરો ની ઉપસ્થિતિ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ યોજાયો

અમરેલી : હજારો કોંગ્રેસી કાર્યકરો ની ઉપસ્થિતિ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ નો પદગ્રહણ સમારોહ યોજાયો
Spread the love

અમરેલી જિલ્લા ભર માંથી હજારો કોંગ્રેસી કાર્યકરો ની ઉપસ્થિતિ સ્નેહ સંવાદ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત પદગ્રહણ સમારોહ યોજાયો

અમરેલી જિલ્લા ભર માંથી હજારો કોંગ્રેસી કાર્યકરો ની ઉપસ્થિતિ નવ નિયુક્ત જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત પદગ્રહણ સમારોહ યોજાયો અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યકાય ખાતે માનવ મહેરામણ અકડેઠઠ જન મેદની વચ્ચે અમરેલી જિલ્લા કોંગ્રેસ નવનિયુક્ત પ્રમુખ પ્રતાપભાઈ દુધાતા ને સત્કારવા જિલ્લા ભર માંથી હજારો નિઃસંખ્યા માં કાર્યકરો અને સિનિયર નેતા ઓ ઉપસ્થિત રહ્યા પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ પૂર્વ વિરોધ પક્ષ નેતા પરેશભાઈ ધાનાણી પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર પૂર્વ ધારાસભ્ય એક્ટિંગ પ્રમુખ અમરીશભાઈ ડેર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમર પૂર્વ જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ઠાકરશીભાઈ મેતલીયા જિલ્લા પંચાયત પૂર્વ સમિતિના ચેરમેન શ્રી જિલ્લા પંચાયત પૂર્વ સભ્ય શ્રી તાલુકા પ્રમુખશ્રીઓ નગરપાલિકા ઓના સદસ્ય શ્રી ઓ સહિત સમગ્ર અમરેલી જિલ્લા ભર માંથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી અગ્રણી ઓ અને સ્થાનિક ગ્રામ્ય કક્ષા થી લઈ મહાનગરો સુધી ના કોંગ્રેસી વિચારધારા માં માનનાર કાર્યકરો અને પદા અધિકારી ઓ સંગઠન ના હોદેદારો ની વિશાળ ઉપસ્થિતિ માં નવનિયુક્ત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત નો પદગ્રહણ સમારોહ માં સમગ્ર જિલ્લા ભર માંથી કોંગ્રેસી અગ્રણી એવમ કાર્યકરો એકજુટ થયા હજારો ની મેદની વચ્ચે વર્તમાન સરકાર ની નીતિ રીતિ અને બંધારણીય હક્ક સમાપ્તિ ના નિર્ણયો અંગે વિરજીભાઈ ઠુંમર અમરીશભાઈ ડેર સહિત ના નેતા ઓએ સર્વ ને અવગત કર્યા હતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારે ભીડ વચ્ચે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત નો પદગ્રહણ સમારોહ યોજાયો હતો

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

FB_IMG_1703348157732-0.jpg FB_IMG_1703348164359-1.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!