રાજપીપલા ટાઉન હોલમાં સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

રાજપીપલા ટાઉન હોલમાં સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે આજરોજ સાતપુરા પર્વત ગિરીમાળા માં આવતા વન વિસ્તારના લોકો દ્વારા સાંસદ મનસુખ વસાવાનો સન્માન સમારોહનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમના ભાગરૂપે સાંસદ મનસુખભાઈ વસાવા નું આદિવાસી પરંપરાગત નૃત્ય નાચગાન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપલાના સરદાર ટાઉનહોલ ખાતે
આજરોજ સાતપુરા પર્વત ગિરીમાળા માં આવતા વન વિસ્તારના લોકો દ્વારા સાંસદ મનસુખ વસાવા નો એક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ પ્રસંગે ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ભાજપ મહામંત્રી નીલરાવ, માજી પૂર્વ વન મંત્રી શબ્દ શરણ તડવી, માજી કેન્દ્રીય આદિજાતિ આયોગના ડિરેક્ટર હર્ષદભાઈ વસાવા, નાંદોદ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ, સહિતના આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં
આ કાર્યક્રમ પ્રસંગે સાતપુરા પર્વત ગિરી માળામાં આવતા વન વિસ્તારના નાગરિકો,સમાજના આગેવાનો તેમજ ભાજપ હોદેદારો, કાર્યકરો સહિત ના લોકોએ આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સાંસદ મનસુખ વસાવાનું ભવ્ય સ્વાગત કરી ફૂલહારોની વર્ષાઓ વર્ષાવી ભવ્યાતિભવ્ય સન્માન કર્યું હતું
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300