વીર નર્મદ યુનિવર્સિટી માં 50 મો યુથ ફેસ્ટીવલ યોજાયો.

વીર નર્મદ યુનિવર્સિટી માં 50 મો યુથ ફેસ્ટીવલ યોજાયો હતો……જે કાર્યક્રમ વીર નર્મદ યુનિવર્સિટી તેમજ સ્વદેશી જાગરણ મંચ સયુક્ત ઉપક્રમે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ ના પ્રચાર પ્રસાર માટે તારીખ 2 થી 6 એક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં શહેર ના લોકોને આસાનીથી સ્વદેશી બનાવટની વસ્તુઓ મળી રહે તેમજ લઘુ ઉદ્યોગ અને ગૃહ ઉદ્યોગ માં બનતી ચીજ વસ્તુઓ ને માર્કેટ મળે તેવા પ્રયાસો કરવા માં આવ્યો હતો જેનાથી વ્યક્તિ સાથે દેશ પણ સ્વાવલંબી તે માટે એક મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં 5 તારીખે રાત્રે ભારતીય સંસ્કૃતિ ની જાખી કરાવવા માટે ભવ્ય લોક ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોક સાહિત્ય કાર કિશન રાદડિયા, તેમજ શું પ્રસિદ્ધ સિંગર ચાંદની પટેલ ના દેશ ભક્તિ ના ગીતો એ વિદ્યાર્થીઓ અને શહેરી જનોના દિલ જીતી લીધા હતા , આ મકાર્યક્રમ માં સ્વદેશી જાગરણ મંચ માથી મહા નગર પ્રમુખ ગોપાલ ભાઈ રાદડિયા, રજીસ્ટાર श्रीं રમેશદાન ગઢવી સાહેબ, પ્રચાર પ્રમુખ જેનીશભાઈ ભાયાણી, ભાગ સંયોજક ગોપાલ ભાઈ ભેંસાણીયા, જયસુખભાઇ મોવલીયા, પ્રકાશ ભાઈ કોરાટ, ખાસ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રકાશજી તેમજ તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટ : પંકજ વેગડા ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300