શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળના પશુઓના ઘાસચારામાં દાન આપવામાં આવ્યું

ભારતીય સંસ્કૃતિમાં ગૌદાનનો મહિમા ખૂબ જ વર્ણવેલો છે ગાય માતા તરીકે પૂજાય છે અને ગાયની અંદર 33 કોટી દેવતાનો વાસ છે આજરોજ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળના પશુઓના ઘાસચારામા ગામ ભદ્રાવડી તરફથી રૂ.72700 અનુ દાન સ્વ રામુબેન પોલાભાઈ કાનેટીયાની (ઉં. વ. 108) (તા.7/1/2024 રવિવાર) ઉત્તર ક્રિયા નિમિત્તે મગફળી સિંગ પાલો 280 મણ (રૂ.43500)તથાલીલીજુવાર400મણ( રૂ.29200) સ્વ. પોલાભાઈ છગનભાઈ કાનેટીયાપરિવાર તરફથીપાળીયાદ મહાજન પાંજરાપોળ અબોલ પશુઓને ભોજન અર્થે દાન મળેલ છે સંસ્થા હૃદય પૂર્વક કાનેટીયા પરિવારનો આભાર માને છે અને આવા પ્રેરણાદાયી કાર્ય માટે અભિનંદન પાઠવે છે એમ કનુભાઈ ખાચર ની યાદી જણાવે છે
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300