રાજકોટ : વિદેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર વિદેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેરમાં થર્ટી ફસ્ટ અનુસંધાને પ્રોહીના કેસો શોધી કાઢવા સુચના કરેલ હોય. PI બી.એમ.ઝણકાટ તથા સર્વેલન્સ સ્કોડના PSI પી.એમ.રાઠવા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહીની બદી દુર કરવા પ્રોહી બુટલેગર તથા શંકાસ્પદ ઇસમોના ઘરે રેઇડ કરતા દુધસાગર મે.રોડ, ચુનારાવાડ શેરીનં.૩ ખાતે કિશોરભાઇ ડાયાભાઇ રાઠોડના કબ્જા ભોગવટા વાળા મકાનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની ચપલા નંગ-૧૪૪ તથા રમ ચપલા નંગ-૮૨ કુલ ચપલા નં.૨૬૮ ની કુલ કિ.રૂ.૨૬,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ગણનાપાત્ર કેશ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી ૬૫(ઈ), ૧૧૬(બી) મુજબ કિશોરભાઈ ડાયાભાઇ રાઠોડ રહે,ચુનારાવાડ શેરીનં.૩ રાજકોટ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300