રાજકોટ : કારખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ : કારખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડતી ભક્તિનગર પોલીસ.
Spread the love

રાજકોટ શહેર ઢેબર રોડ હરી ઇન્ડ્રસ્ટીઝ કારખાનામાંથી ઇંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી ભક્તિનગર પોલીસ.

રાજકોટ શહેર તા.૧૦/૧/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર ભક્તિનગર પોલીસ સ્ટેશન PI મયુરધ્વજસિંહ સરવૈયા નાઓના સીધા સુચના માર્ગદશન હેઠળ સર્વેલન્સ PSI એમ.એન.વસાવા તથા સર્વેલન્સ ટીમના માણસો વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન અરવિંદભાઇ ફતેપરા, કરણભાઇ કોઠીવાળ, રાજદીપસિંહ જાડેજા નાઓને સંયુકતમાં ખાનગી રાહે મળેલ બાતમી ને આધારે રાજકોટ ઢેબર રોડ ખોડીયાર એસ્ટેટ વિસ્તારમાં આવેલ આરોપીના કબ્જા ભોગવટા વાળા શ્રી હરી ઇન્ડ્રસ્ટીઝ નામના કારખાનામાંથી ઇગ્લીશ દારૂનો ગણનાપાત્ર જથ્થો મળી આવતા સર્વેલન્સ ટીમના રાજદીપસિંહ જાડેજા નાઓએ આરોપી વિરૂધ્ધમા ધોરણસરની ફરીયાદ આપી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે. જયેશભાઇ ભીખાભાઇ અમીપરા ઉ.૩૧ રહે.સેટેલાઇટ સોપાન સોસાયટી શેરીનં.ર તપોવન સ્કુલ પાછળ ૧૫૦ ફુટ રીંગ રોડ રાજકોટ. કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૮ કી.રૂ.૬૯૦૦૦ તથા ચપલા નંગ-૧૯૨ કી.રૂા.૨૮૮૦૦ કુલ રૂા.૯૭૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240110-WA0084.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!