રાજકોટ : વિદેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.

રાજકોટ શહેર વિદેશીદારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરતી થોરાળા પોલીસ.
રાજકોટ : રાજકોટ શહેરમાં પ્રોહી-જુગારના કેસો શોધી કાઢવા સૂચના કરેલ હોય. થોરાળા પોલીસ PI બી.એમ.ઝણકાટ ના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના PSI પી.એમ.રાઠવા તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં સખત પેટ્રોલીંગમાં રહી પ્રોહી-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા સુચના કરેલ જે અનુસંધાને પેટ્રોલીંગ દરમ્યાન પ્રકાશભાઇ ખાંભરા, ધીરૂભાઇ અઘેરા નાઓની સંયુક્ત હકિકત આધારે બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરીનં.૧ ડીલક્સ પાન વાળી શેરીમાં મકાનમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટની વિદેશીદારૂનો જથ્થો પકડી ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. થોરાળા પો.સ્ટે. પ્રોહી કલમ-૬૫(ઈ),૧૧૬(બી) મુજબ સોહીલભાઇ સલીમભાઇ ઓથીયાણી ઉ.૨૩ રહે.બેડીપરા શ્રમજીવી સોસાયટી શેરીનં.૧ રાજકોટ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300