રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન) ની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન) ની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ.
Spread the love

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન) ની મુલાકાત માટે નિ:શુલ્ક પ્રવેશ.

રાજકોટ : રાજકોટ શહેર વોર્ડનં.૧૫માં આજીડેમ પાસે કિશાન ગૌ શાળા રોડ પર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને આવરી લેતું સંપૂર્ણ કુદરતી વાતાવરણ ધરાવતું અર્બન ફોરેસ્ટ “રામવન” આજીડેમ પાસે વિકસિત કરી, જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવેલ છે. રામ જન્મભૂમિ “અયોધ્યા” ખાતે નિર્માણ પામેલ રામ મંદિરની પુન:પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ નાગરિકો “રામવન”ની મુલાકાત લઇને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જીવન ચરિત્ર પોતાના જીવનમાં અમલમાં મુકે તે હેતુસર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત “અર્બન ફોરેસ્ટ” (રામવન)ની તા.૨૨/૧/૨૦૨૪ સોમવારના રોજ મુલાકાત માટે એક દિવસ નિ:શુલ્ક પ્રવેશની આપવાની જાહેરાત કરતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવેલ છે.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240111-WA0019-0.jpg IMG-20240111-WA0018-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!