રાજકોટ : મર્ડર, મારામારીના ગુન્હામાં આર્મ્સ હથિયાર પીસ્ટલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર મર્ડર, મારામારીના ગુન્હામાં આર્મ્સ હથિયાર પીસ્ટલ સાથે પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં ગેરકાયદેસર આર્મ્સ હથિયારના કેસો શોધવા સુચના કરેલ હોય, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ય પો.સ્ટે.ના PI બી.ટી.ગોહિલ તથા ટીમના માણસો રાજકોટ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન ASI બલભદ્રસિંહ જાડેજા, મહીપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી નાઓની સંયુક્ત હકિકત આધારે રાજકોટ શહેર લોઠડા ગામ મીરા કાસ્ટીંગ તરફ જતા રોડ ઉપર KGN ચીકન નામની દુકાન નજીકથી ઇસમને આર્મ્સ હથિયાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આર્મ્સ એક્ટ કલમ-૨૫(૧-બી)(એ) તથા જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબ અનીશભાઇ ઇકબાલભાઈ ભલુર ઉ.૨૬ રહે,કોઠારીયા સોલવન્ટ નુરાનીપરા મસ્જીદ વાળી શેરી રાજકોટ. પિસ્ટલ નંગ-૧ જીવતા કાર્ટીઝ નંગ-૪ કબ્જે કરેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300