લીંબડી મોટા મંદિર નિમ્બાર્ક પીઠ નુતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વ્યાપારીઓની બેઠક મળી
લીંબડી મોટા મંદિર નિમ્બાર્ક પીઠ નુતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વ્યાપારીઓની બેઠક મળી હતી
ત્યારે વાત કરીએ તો આવનારા થોડા દિવસો પછી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ મોટા મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ આવી રહ્યો છે ત્યારે આ મહોત્સવ અંતર્ગત મોરારીબાપુની રામકથા પણ લીંબડીમા બેસવાની હોય જેને પગલે મોટા મંદિર મહંત લલીતકિશોર બાપુજીના અધ્યક્ષસ્થાને લીંબડી વ્યાપારીઓ અને લીંબડીની અલગ અલગ સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી જેમાં બાપુ દ્રારા હાજર રહેલ તમામ લોકોને અપીલ કરવામાં આવી હતી કે જે આ મહોત્સવ યોજનાનો છે તેમાં મુશ્લીમ સમાજ સહિતની તમામ સમાજ પોતાની ભાગીદારી આપે અને પોતાના ઘરનો પ્રસંગ છે તેમ સમજી અને સાથ સહકાર આપવા જણાવાયું હતું ત્યારે આ કાર્યમમા મોટા મંદિર મહંત લલીતકિશોર બાપુ, પુર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પ્રકાશભાઈ સોની, પાલીકા પ્રમુખ રધુભાઈ પટેલ, શંકરભાઈ દલવાડી, વ્યાપારી મંડળના પ્રમુખ કિરણભાઇ શાહ, જાદવભાઈ મકવાણા, સહિતના વ્યાપારીઓ અને અલગ અલગ સમાજના અગ્રણીઓની અને આગેવાનો હાજર રહ્યા હતા
રિપોર્ટ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300