લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી

લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી
Spread the love

લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી ત્યારે આજે કબડ્ડીની મેચ યોજાઇ હતી

ત્યારે વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા રમત ગમત ક્ષેત્રે બાળકો આગળ વધે તેમજ પોતાનામા પડેલ આવડત રમત ગમત ક્ષેત્રે બહાર આવે માટે ખેલ મહાકુંભનુ આયોજન કરવામાં આવે હ છે ત્યારે આજે ખેલ મહાકુંભ અર્તગત લીંબડી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે તાલુકા કક્ષાની કબડ્ડીની મેચ યોજાઇ હતી જેમાં અસંખ્ય લોકોએ ભાગ લીધો હતો ત્યારે આ સ્પર્ધાનુ નિરીક્ષણ મુકેશભાઈ છત્રોલોએ કર્યું હતું ત્યારે આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાથે કોચ પણ હાજર રહ્યા હતાં અને મેચ રમવા આવનારા કબ્બડ્ડીના ખિલાડીઓએ દિલગીરી દેખાડીને આજે દિલ ખોલીને કબડ્ડીની મેચ રમ્યા હતા

રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240112-WA0013.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!