લીંબડી તાલુકા પંચાયત ખાતે આયોજન સમિતિની બેઠક યોજાઈ
લીંબડી તાલુકા પંચાયત ખાતે આયોજન સમિતિની બેઠક યોજાઈ
લીંબડી તાલુકાના ગામડાઓમાં 1. 25 કરોડના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવશે.
લીંબડી : લીંબડી તાલુકા તાલુકા પંચાયત સભા હોલ ખાતે આયોજન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં લીંબડી ધારાસભ્ય કિરિટસિંહ રાણા, પાટડી ધારાસભ્ય પી કે પરમાર ની આગેવાની મા લીંબડી તાલુકાના ગામડાઓ ના વિકાસના કામો માટે રૂ 1.25 કરોડ ના ખર્ચે ના ખર્ચે પાકા રસ્તા, ગટર અને પાણીની સુવિધા ના વિવિધ વિકાસલક્ષી કામો કરવામાં આવશે.
આ બેઠક માં લીંબડી તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા, કૃષ્ણસિંહ રાણા, સહિતના વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300