જુનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી જીવદયા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ દાન સ્ટોલ નું આયોજન કર્યું

જુનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી જીવદયા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ દાન સ્ટોલ નું આયોજન કર્યું
Spread the love

જુનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે એસ.ટી જીવદયા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ગૌ દાન સ્ટોલ નું આયોજન કર્યું

જૂનાગઢ એસટી ડેપો દ્વારા મૂંગા અને અબોલ જીવો માટે સમાજને રાહ ચીંધતુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

એસટી વિભાગ દ્વારા પોતાની ફરજ સાથે સાથે મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવાની મુસાફરો તેમજ લોકો દ્વારા ખુબજ સરાહના કરવામાં આવી રહી છે


દાન પુણ્ય નું પર્વ એટલે મકર સંક્રાંતિ
ગઇ કાલે જુનાગઢ એસ.ટી બસ સ્ટેન્ડ ખાતે એસ ટી જીવદયા દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે દાન પુણ્ય નો કાર્યક્રમ રાખેલ હતો આ કાર્યક્રમમાં ખુબજ મોટી સંખ્યામાં આવતા જતા મુસાફરો એ દાન પુણ્ય નો લાહો લીધો હતો અને આ કાર્યક્રમ માં આશરે ૧૦૦૦ જેટલા ચકલી નાં માળા અને પાણી નાં કુંડા પણ વિના મૂલ્યે વિતરણ કરવા માં આવ્યા હતાં અને આ કાર્યક્રમમાં એસ ટી નાં ત્રણેય યુનિયન ના હોદેદારો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં એસ ટી નાં સ્ટાફ હાજર રહ્યા હતા આ ભગીરથ કાર્ય ને સફળ બનાવવા જૂનાગઢ એસટી ડેપોમેનેજર મકવાણા સાહેબ,જયરાજભાઈ ગિડા,એ.ટી.આઈ.જીતુભાઇ વાઢીયા તેમજ એસ. ટી. જીવદયા ગ્રુપ જુનાગઢ ડેપો અને કર્મચારી મંડળ ના ઉપપ્રમુખ વી. કે. ભાદરકા કંડકટર પ્રવિણ ભાઈ ચૌહાણ નિવૃત્ત કંડકટર જગદીશભાઈ ચાંદેગરા એ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!