હાલરીયા : રાયોટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી બગસરા પોલીસ ટીમ
બગસરા પોલીસ સ્ટેશનના વિસ્તારના હાલરીયા ગામે થયેલ રાયોટના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી બગસરા પોલીસ ટીમ
હે ભાવનગર રેન્જ આઇ.જી.પી.ગૌતમ પરમાર ભાવનગર રેન્જ,ભાવનગરનાઓ દ્વારા તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ શરીર સબંધી જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને પકડવા સારૂ જે જિલ્લા માં ગેરકાયદેસર પ્રવ્રુતિ કરતા ઇસમોને પકડી તેઓના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ શરીર સબંધી તથા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ અટકાવવા તેમજ ગુન્હાઓ કરી આરોપીઓને તુરંત પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક જે.પી.ભંડારી ના ઓ દ્વારા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપેલ હોયજે અન્વયે બગસરા પો.સ્ટે. પાર્ટએગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૪૦૦૧૩/૨૦૨૪ આઇ.પી.સી કલમ ૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૩૨૩, ૩૨૪,૪૨૭ તથા G.P.ACT ક.૧૩૫ મુજબનો ગુન્હો રજી. થયેલ હોય આ કામની હકીકત એવી છે કે આ કામની હકિકત એવી છે. કે આ કામેના ફરીયાદી તથા સાહેદ હીમંતભાઇ પોતાની ટુવ્હીલ લઇને તા.૧૨/૦૧/૨૦૨૪ ના રાત્રીના આશરે આઠેક વાગ્યે આ કામના આરોપી નં.૧ ની દુકાન પાસે પહોંચતા આ કામના આરોપી નં.૧ થી ૬ નાઓએ એકસંપ થઈ હથિયારો ધારણ કરી ફરી. તથા સાહેદ ઉપર હુમલો કરી આરોપી નં.૧ કાનાભાઈ ભગાભાઇ માધડે દુકાનમાંથી લોખંડનો પાઇપ કાઢી ફરી.ને માથા ભાગે એક ધા મારી બે ટાકા આવેલ તેવી ઇજા કરી તથા બીજો ઘા ફરી.ના વાંસાના ભાગે મારી દીધેલ તેમજ આરોપી નં (૧) થી (૬) નાઓએ હીમંતભાઈ ને માર મારી મુઢ ઇજા કરીતેમજ આરોપી નં.૫ નાએ લાકડીના ધોકા વડે સાહેદ ની ટુ વ્હીલને ભાંગવા લાગી નુકસાન કરી મે જિલ્લા અધિક મેજી.સા નાઓના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યા વિ બાબતનો ગુન્હો રજી.થયેલ.બગસરા પોલીસ સ્ટેશનના પ્રો.ના.પો.અધિ સી.બી.સોલંકી સા તથા પો.ઇન્સ કે.સી.પારગીના સીધા માર્ગદર્શન હેઠળ બગસરા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આ કામના આરોપીઓને સત્વરે ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
ગુન્હામાં પકડાયેલ આરોપી ની વિગત :-
:- (૧) કાનાભાઇ ભગાભાઈ માધડ ઉ.વ.૫૪ ધંધો મજુરીકામ તથા વેપાર રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી
::- (૨) રવીભાઇ જીવાભાઇ માધડ ઉ.વ.૨૦ ધંધો, મજુરીકામ રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી
::- (3) લાલજીભાઇ ઉર્ફે લાલોભાઈ કાનજીભાઇ માધડ ઉ.વ.૨૦ ધંધો મજુરીકામ રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી ::: –
(૪) અભયભાઇ ડાયાભાઇ માધડ ઉ.વ.૨૪ ધંધો મજુરીકામ રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી
: (૫) અશોકભાઇ ખીમજીભાઇ માધડ ઉ.વ.૩૦ ધંધો. મજુરીકામ રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી
પકડાયેલ આરોપીઓનો ગુન્હાહીત ઇતિહાશ્ર
પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ નીચે મુજબના ગુન્હાઓ રજી. થયેલ છે.
(૧) કાનાભાઇ ભગાભાઈ માધડ ઉ.વ.૫૪ ધંધો મજુરીકામ તથા વેપાર રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી વાળા વિરૂધ્ધ
+ બગસરા પો.સ્ટે સી પાર્ટ ગુ.૨.નં.- ૭૨૪/૨૦૨૦ પ્રોહી ક.૬૫ ઇ મુજબ બગસરા પો.સ્ટે બી પાર્ટ- ૧૧૧૯૩૦૦૯૨૨૦૨૦૭/૨૦૨૨ NDPS એક્ટ ક.-૨૦(બી), ૨૯ મુજબ
– (૨) અભયભાઇ ડાયાભાઇ માધડ ઉ.વ.૨૪ ધંધો.મજુરીકામ રહે.હાલરીયા તા.બગસરા જી.અમરેલી વાળા વિરૂધ્ધ
બગસરા પો.સ્ટે સી પાર્ટ સી પાર્ટ ગુ.ર.નં.- ૩૬૬/૨૦૨૧ પ્રોહી ૪.૬૫ એ એ મુજબ બગસરા પો.સ્ટે સી પાર્ટ સી પાર્ટ ગુ.ર.નં.- ૪૫૩/૨૦૨૧ પ્રોહી ૪.૬૫ એ એ મુજબ બગસરા પો.સ્ટે સી પાર્ટ સી પાર્ટ ગુ.ર.નં.- ૬૪૪/૨૦૨૧ પ્રોહી ૪.૬૫ એ એ મુજબ
બગસરા પો.સ્ટે સી પાર્ટ એ પાર્ટ ગુ.ર.નં.-૮૫૯/૨૦૨૧ IPC ૪.૩૨૩,૫૦૪ તથા G.P ACT ક.૧૩૫ મુજબ
બગસરા પો.સ્ટે સી પાર્ટ સી પાર્ટ ગુ.ર.નં.- ૬૭૭/૨૦૨૨ પ્રોહી ૬.૬૬ (૧) બી. મુજબ
આ કામગીરીમાં બગસરા પોલીસ સ્ટેશનના પ્રો.ના.પો.અધિ.સા સી.બી.સોલંકી સા તથા પોલીસ ઇન્સ્પેકટર કે.સી.પારગી તથા પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.ડાંગર તેમજ બગસરા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ ભાવેશ વાઘેલા અમરેલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300