રાજકોટ : ભગવતીપરા રોડ ખાતેથી બોલેરો ગાડીમાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.

રાજકોટ શહેર ભગવતીપરા રોડ ખાતેથી બોલેરો ગાડીમાંથી ઇંગ્લીશ દારૂ પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ.
રાજકોટ : રાજકોટ શહેર વિસ્તારમાં પ્રોહિબીશન જુગાર ની પ્રવૃતી સદંતર નાબુદ કરવા સુચના કરેલ હોય, રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચ PI બી.ટી.ગોહિલ તથા ટીમના માણસો સતત પ્રયત્નશીલ હતા. ASI બલભદ્રસિંહ જાડેજા, મહિપાલસિંહ ઝાલા, કનકસિંહ સોલંકી નાઓની સયુક્ત હકિકત આધારે રાજકોટ શહેર બેડી ચોકડી તરફથી ભગવતીપરા તરફ જતા રોડ ખાતેથી દારૂ ભરેલ એક બોલેરો પીકઅપ ગાડી પકડી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે. રાજકોટ શહેર પ્રોહિ કલમ-૬૫ઇ,૧૧૬બી,૯૮(ર) મુજબ બોલેરો પીકઅપ ગાડી નં.GJ-36-T-4785 કબ્જે કરેલ મુદ્દામાલ બોટલો નંગ-૧૧૨૮, બોટલો નંગ-૯૯૬ કુલ કિ.રૂ.૩,૦૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300