રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત
અમરેલી : અમરેલી જિલ્લાના બગસરા મુકામે શ્રી સ્વામીનારાણય મંદિરના દિવ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ‘પ્રાકૃતિક કૃષિ’ પરિસંવાદમાં ઉપસ્થિત રહેવા પધારે રાજ્યયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનું અમરેલી એરપોર્ટ પર ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ ખાતે વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા કલેકટરશ્રી અજય દહિયા, જિલ્લા પોલીસ વડા શ્રી હિમકર સિંઘ સહિતના મહાનુભાવોએ રાજ્યપાલશ્રીનું સ્વાગત કર્યુ હતુ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300