દિયોદરના વખા ગામે હનુમાન દાદાના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું…

દિયોદરના વખા ગામે હનુમાન દાદાના મંદિરે સફાઈ અભિયાન હાથ ધરાયું…
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના વખા ગામે વર્ષો જૂનું હનુમાન દાદા નું મંદિર આવેલું છે જેમાં અહીં દૂર દૂરથી દર શનિવારે સર્ધાળુઓ પોતાની મનોકામના પૂર્ણ કરવા આવતા હોય છે જેમાં બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સાંસ્કૃતિક સેલના સહ કન્વીનર પ્રદીપભાઈ શાહની આગેવાની હેઠળ મંદિર અને રસ્તા ઉપર સફાઈ અભિયાન હાથ કરવામાં આવ્યું હતું જેમાં પૂર્વ સરપંચ અમૃત ભાઇ ઠાકોર, સેધાજી ઠાકોર,મલાજી માળી, ચંદુજી ઠાકોર, પ્રકાશ ભાઈ પ્રજાપતિ, મંદીર પૂજારી સહિત લોકોએ સફાઈ કરી હતી
રિપોર્ટ ; પ્રદીપ સિંહ વાઘેલા દિયોદર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300