તળાજા તાલુકાની ગણેશ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ભવ્ય પ્રદર્શન યોજાયું

તળાજા તાલુકાની ગણેશ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાનું ભવ્ય પ્રદર્શન યોજાયું
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શ્રીમદ ભગવદ્ ગીતાના 1 થી 18 અધ્યાયનું બાળકોએ સંસ્કૃત શ્લોક અને ગુજરાતી ભાવાર્થ સાથે પોતાના સ્વ અક્ષરે લખીને ચાર્ટ પ્રદર્શન યોજ્યું હતું ત્યારબાદ શાળાના બાળકોએ આ અધ્યાયોનું પઠન કર્યું અને જ્ઞાન મેળવ્યું સમગ્ર પ્રદર્શન દરમિયાન બાળકો અને શાળા પરિવારમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આપવાનું અને આયોજન ઘડવાનું કામ શાળાના સંસ્કૃત શિક્ષિકા બેન શ્રી અમિષાબેન મૂળિયા તથા સંસ્કૃત શિક્ષક ભાર્ગવભાઈ દવેએ કર્યું હતું
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300