રાજુલામાં પાટા વાળા મામા દેવનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે

રાજુલામાં પાટા વાળા મામા દેવનો ડાક ડમરૂનો કાર્યક્રમ યોજાશે
રાજુલા શહેરમાં જૂની કડીયાળી રોડ રાજુલા ખાતે પાટાવાળા મામાં દેવનો ડાક ડમરૂ નો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જે કાર્યક્રમ તારીખ ૮.૨.૨૦૨૪ નાં સમય રાત્રિના 12 કલાકનો રાખેલ માતાજીના ભુવાઓ ઉપરાંત ધાર્મિક સમુદાયના તમામ લોકોને પધારવા મામાદેવ યુવક મંડળ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવેલ છે જેમાં આ કાર્યક્રમમાં રાવળદેવ તરીકે જીગ્નેશભાઈ રાવળ ગારીયાધાર વાળા અને તેમનો સ્ટાફ મોમાઈ ગ્રુપના સથવારે મામાદેવ યુવક મંડળ કાર્યક્રમમાં હાજરી આપશે ત્યારે સર્વ ધર્મ પ્રેમી જનતાની આ કાર્યક્રમમાં ભાવભીનું આમંત્રણ મામાદેવ યુવક મંડળ દ્વારા પાઠવવામાં આવેલ છે.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300