રાજકોટ : દેશી બનાવટની બાર-બોર ગન સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB.

રાજકોટ : દેશી બનાવટની બાર-બોર ગન સાથે એક ઇસમને ઝડપી પાડતી LCB.
Spread the love

રાજકોટ શહેર દેશી બનાવટની બાર-બોર ગન સાથે એક ઇસમને પકડી પાડતી LCB.

રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર ગેરકાયદેસર હથીયારો રાખી ફરતા ઇસમોને પકડી તેમના વિરુધ્ધમા કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ હોય. PSI બી.વી.બોરીસાગર LCB ઝોન-૧ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વિજેન્દ્રસિંહ ઝાલા, જીતુભા ઝાલા નાઓની સંયુક્ત બાતમી આધારે વેલનાથપરા, મફતીયાપરા રામવન પાસેથી આરોપીની રેહણાંક ઓરડીમાંથી દેશી બનાવટની બારા-બોર ગન સાથે એક ઇસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉદય ભરતભાઇ સરવૈયા ઉ.૨૩ રહે.વેલનાથપરા મુળ-કેરાળીગામ તા.જેતપુર દેશી બનાવટની બારબોર ગન નં.૧ કિ.૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ.

રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240201-WA0043.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!