અમરેલી ખાતે સીઆર પાટીલ નું સન્માન કરતા હીરાભાઈ સોલંકી

અમરેલી ખાતે પધારેલા સીઆર પાટીલ નું સન્માન કરતા હીરાભાઈ સોલંકી.
ધારાસભ્ય દ્વારા લોકસભામાં થઈ રહેલી પ્રચંડ પ્રચાર ઝુંબેશની નોંધ લેવાઈ
આજરોજ અમરેલી ખાતે સીઆર પાટીલ દ્વારા બુથ સમિતિના સભ્યો માટે મીટીંગ યોજવામાં આવી હતી જેમાં અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્યો તેમજ સંસદ સભ્યો અને સંસદના ઉમેદવાર સહિતના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. રાજુલાના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પટેલ નું સન્માન કરવામાં આવ્યું હતું અને અમરેલી જિલ્લામાં સૌથી વધારે લેડ રાજુલા જાફરાબાદ વિધાનસભામાંથી નીકળે તે માટે ધારાસભ્ય દ્વારા પ્રચંડ પ્રચાર ઝુંબેશ તૈયારીઓ ચાલી રહી છે તેને બિરદાવી હતી.
રિપોર્ટ – મહેશ વરુ – રાજુલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300