રાજકોટ : માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.

રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મીટીંગ યોજાઈ.
રાજકોટ : રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં આવનાર તહેવારો જેવા કે ચેટીચાંદ, ઈંદ, ડો.બાબાસાહેબ આંબેડકર જયંતી, રામનવમી માં લોકો એકબીજા સાથે હળીમળીને તહેવારની ઉજવણી કરે તથા કોઈ અનિચ્છનીય બનાવ ના બને તથા ભાઈચારો અને એકતાની ભાવના જળવાઈ રહે તે માટે હાજર લોકોને અપીલ કરવામાં આવેલ હતી. લોકોને કોઈ સમસ્યા હશે તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરશે તથા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકો પોલીસને સાથ સહકાર આપશે તેવું હાજર આગેવાનો તથા લોકોએ જણાવેલ હતું.
રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300