હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…

હારીજ કુરેજાની મુખ્ય કેનાલમાં મહિલાએ અગમ્ય કારણોસર ઝંપલાવ્યુ…
સ્થાનિક તરવૈયાઓએ મહિલાની શોધ ખોળ હાથ ધરી : પરિવારજનોમાં ગમગીની છવાઈ…
પાટણ જિલ્લાના હારીજ કુરેજા મુખ્ય કેનાલમાં અગમ્ય કારણોસર કુણઘેર ગામની મહિલાએ શનિવારના રોજ ઝંપલાવ્યુ હોય જે બાબતની પરિવારજનો સહિત સ્થાનિક લોકોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા,તો કેનાલ મા છલાંગ લગાવનાર મહિલાને શોધવા સ્થાનિક તરવૈયાઓએ પ્રયાસ હાથ ધયૉ હોવાનું જાણવા મળ્યું છે.પ્રાથમિક જાણકારી મુજબ મહિલા કુણધેર ગામની 22 વર્ષીય નેહલ ગોહિલ હોવાનું જાણવા મળ્યું છે, બનાવ ના પગલે હારીજ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
રિપોર્ટ અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300