વંથલી : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ભાજપ કાર્યલય ખુલ્લું મુક્તા કેબિનેટ મંત્રી શ્રી

વંથલીમાં ના સખર ભવનખાતે નગરપાલિકા ચૂંટણી અંતર્ગત ભાજપ કાર્યલય ખુલ્લું મુક્તા કેબિનેટ મંત્રી મનસુખ માન્ડવિયા
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ત્યારે જૂનાગઢના વંથલી નગરપાલિકાની ચુંટણી અંતગર્ત કેન્દ્રીય કેબીનેટ મંત્રી મનસુખ માંડવીયા જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ અને વંથલી નગરપાલિકા ચુંટણી ઇન્ચાર્જ નરેન્દ્ર કોટીલા તેમજ ધારાસભ્ય અરવિંદ લાડાણીની પ્રેરક ઉપરિસ્થિતીમાં મઘ્યસ્થ કાર્યાલય ઉદ્ઘાટન કરી ખુલ્લું મુકાયું હતું આ કાર્યાલય સખર ભવન ખાતે ખુલ્લું મુકવામાં આવ્યું જેમાં કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300