રાધનપુરમાં વરરાજા ફરજના ભાગરૂપે પહોંચ્યા પરિવાર સાથે મતદાન કરવા..

રાધનપુરમાં વરરાજા ફરજના ભાગરૂપે પહોંચ્યા પરિવાર સાથે મતદાન કરવા..
પાટણ જિલ્લાની ત્રણ નગરપાલિકાનું મતદાન વહેલી સવારથી શરૂ થયું હતુ. ત્યારે વય વૃદ્ધો પણ મતદાન મથકે પહોંચ્યા હતા લોકો પણ વહેલી સવારથી મતદાન કરવા બુથ ઉપર પહોંચ્યા હતા. ત્યારે રાધનપુર નગર પાલિકાની ચૂંટણીમાં રાધનપુરમાં લગ્ન સમયે વરરાજા પોતાના પરિવાર સાથે મતદાન કરવા મતદાન બુથ પર પહોંચી પોતાની ફરજ નિભાવી હતી અને લોકશાહી ના મહાપર્વ નો ઉપયોગ કરી મહાપર્વમાં મતદાન કર્યું હતુ
રાધનપુર વોર્ડ નંબર 7 મા વરરાજાએ મતદાન કરી પોતાના લગ્ન મા પોહ્ચ્યા હતા. ત્યારે વરરાજાએ મતદાન કરી અન્ય મતદારોને પણ મતદાન કરવાની અપીલ પણ કરી હતી.
રીપોર્ટ : અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300