પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો પ્રસિદ્ધ કરાયો

પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો પ્રસિદ્ધ કરાયો
પાંજરાપોળ ગૌશાળા મેદાન ભવનાથ તરફ જતા રસ્તે ફાયર સ્ટેશન સામે નિ:શુલ્ક પાર્કિંગ સ્થળે જાહેર કરાયું
જૂનાગઢ : જાહેર પાર્કિંગ સ્થળના જાહેરનામામાં સુધારો પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ સુધારા મુજબ અશોક બાગ આંબાવાડી મજેવડી દરવાજાથી ભરડાવાવ તરફ જતા રસ્તેનું પાર્કિંગ સ્થળ રદ કરવામાં આવ્યું છે. આ સાથે પાંજરાપોળ ગૌશાળા મેદાન ભવનાથ તરફ જતા રસ્તે ફાયર સ્ટેશન સામે નિ:શુલ્ક પાર્કિંગ સ્થળ જાહેર કરવામાં આવ્યું છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300