વાઘોડિયા : મહાશિવરાત્રી ના તહેવાર ને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું

વાઘોડિયા : મહાશિવરાત્રી ના તહેવાર ને અનુલક્ષી પોલીસ દ્વારા ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું
મહાશિવરાત્રી તહેવારને લઈને ફૂટ પેટ્રોલિંગ, નગરમાં શાંતિ બની રહે તે હેતુથી આયોજન કરાયું
મહાશિવરાત્રી ના તહેવાર ને અનુસંધાનને પોલીસ દ્વારા હિંદુ મુસ્લિમ વિસ્તારો માં તેમજ શહેર ના સંવેદન શીલ વિસ્તારોમાં ફ્રુટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું
મહાશિવરાત્રી ના તહેવાર ને લઇ કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે હેતુ થી વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તેને લઇ વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શાંતિ બની રહે તે માટે વાઘોડિયા પોલીસ સ્ટેશને થી વાઘોડિયા ના વિવિધ વિસ્તારો માં વાઘોડિયા પોલીસ દ્વારા ફુટ પેટ્રોલીંગ યોજવામાં આવ્યું હતી.
રિપોર્ટ : સંદીપ પટેલ વાઘોડિયા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300