ગણેશ શાળા ટીમાણામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ

ગણેશ શાળા ટીમાણામાં મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી થઈ
તળાજા તાલુકાના ટીમાણા ગામે આવેલી ગણેશ શાળામાં શિક્ષણ સાથે વિવિધ સામાજિક ધાર્મિક ઉત્સવ અને ઉજવણી કરવામાં આવે છે.જે પૈકી આજે મહાશિવરાત્રી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી તેમાં બાળકો દ્વારા વિવિધ વેશભૂષા, ભજન, ધૂન, શિવતાંડવ વગેરે રજુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ શાળાના બાળકો રામેશ્વર મહાદેવ મંદિરમાં દર્શનાર્થે ગયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યુ હતું.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300