ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં પ્રવાસ નું આયોજન

ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળામાં પ્રવાસ નું આયોજન
ખંભાત તાલુકાની બ્રાન્ચ 11 પ્રાથમિક શાળાના બાળકો માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ન્યાયમંદિર ,જામે મસ્જિદ,બુટ ભવાની મંદિરની મુલાકાત લેવામાં આવી.ન્યાયમંદિર વિશે બાળકોને મિતેશભાઈ પરમારે માર્ગદર્શન પૂરું પાડ્યું.તમામ સ્થળોના ઐતિહાસિક મહત્વ વિષે મેહુલભાઈ સોલંકી એ બાળકોને માહિતગાર કર્યા.ખુબ જ આનંદ અને ઉલ્લાસ સાથે આ પ્રવાસ થયો હતો.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300