ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સાધુ – સંતોના આશીર્વાદ મેળવ્યા

ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળામાં સાધુ – સંતોના આશીર્વાદ મેળવ્યા
જૂનાગઢ : ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ મહાશિવરાત્રીના મેળા દરમિયાન ભવનાથ ક્ષેત્રમાં જુદા જુદા અખાડા અને આશ્રમ ખાતે સાધુ સંતો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી.
ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ મહાશિવરાત્રીના પાવન અવસરે ભવનાથ મહાદેવના દર્શન અને પૂજા અર્ચના કરવાની સાથે સાધુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતા. તેમણે સાધુ સંતો સાથે મહાશિવરાત્રીના મેળા અને આધ્યાત્મિક મહત્વ વિશે પણ સંવાદ કર્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300