મેગ્મા દ્વારા ” વન નેશન-વન ઇલેક્શન ” ના ક્રાન્તિકારી પગલાંને સમર્થનનો પ્રસ્તાવ ..

મેગ્મા દ્વારા ” વન નેશન-વન ઇલેક્શન ” ના ક્રાન્તિકારી પગલાંને સમર્થનનો પ્રસ્તાવ ..
Spread the love

મેગ્મા દ્વારા ” વન નેશન-વન ઇલેક્શન ” ના ક્રાન્તિકારી પગલાંને સમર્થનનો પ્રસ્તાવ …

મેમનગર ઘાટલોડિયા મેડિકલ એશોશીયેશન (મેગ્મા) દ્વારા EMPIRE HOSPITAL ના સૌજન્યથી યોજાયેલા કાર્યક્રમમાં One Nation – One Election (એક રાષ્ટ્ર – એક ચુંટણી ) ના સમર્થનમાં‌ મોટી સંખ્યામાં ઉપસ્થિત ડોક્ટરો દ્વારા પ્રસ્તાવ પ્રસારીત કરવામાં આવ્યો. સંસદમા રજૂ કરાયેલ બિલ ને પ્રસાર કરીને આને કાયદાકીય સ્વરુપ આપવામાં આવી અમલીકરણ કરવામાં આવે તો ખરેખર રાષ્ટ્રહિતમા એક કાન્તિકારી પગલું ગણાશે.જેના કારણે સમય , સંસાધન, વહીવટી ખર્ચ માં ધટાડો , વિકાસની નિરંતરતા, રાજનૈતિક સ્થિરતા આવે છે અને માનવ ઉર્જા શક્તિ નો વારંવાર ક્ષય થતો અટકાવી શકાય છે.પેસિડેનટ ડો કમલેશ રાજગોર દ્વારા રજૂ કરાયેલ પ્રસ્તાવને ઉપસ્થિત તમામ ડોક્ટરે પોતાના મોબાઈલની ટોર્ચ ઓન કરીને પ્રસ્તાવને અનુમોદન આપવામાં આવ્યું હતું.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!