ગૃહ મંત્રી શ્રી તા.૮મી માર્ચે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ- ચાપરડાના વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે

ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા.૮મી માર્ચે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ- ચાપરડાના વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ- ખાતમુહૂર્ત કરશે
જૂનાગઢ : ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા.૮- ૩-૨૦૨૫ના રોજ વિસાવદર તાલુકાના બ્રહ્માનંદ વિદ્યાધામ- ચાપરડાના વિભિન્ન પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના સૈનિક સ્કૂલના શાળા ભવન અને સ્ટાફ ક્વાર્ટર, જય અંબે હોસ્પિટલના ડોક્ટર ક્વાર્ટર બિલ્ડીંગ તથા મોડ્યુલર ઓપરેશન થિયેટર કોમ્પ્લેક્સ અને શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના અતિથિ ભવનનું લોકાર્પણ કરશે. ઉપરાંત પૂજ્ય મુક્તાનંદ બાપુ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300