રાધનપુર પાલનપુર હાઇવે ઉપર ટ્રેકની ટક્કરે આધેડ ઘાયલ..

રાધનપુર પાલનપુર હાઇવે ઉપર ટ્રેકની ટક્કરે આધેડ ઘાયલ..
રાધનપુર પાલનપુર હાઇવે ઉપર થી પસાર થતા આધેડને ટ્રકના ચાલકે અડફેટે લેતા આધેડને ગંભીર ઈજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્તને રાધનપુરની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા જ્યારે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.
રાધનપુર પાલનપુર હાઇવે ઉપર થી પસાર થતા ઉણ ગામના રબારી રામાભાઈ માધાભાઇ ને ટ્રક ચાલકે ટક્કર મારતા રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો.ઇજાગ્રસ્ત આધેડને તત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.તેઓને ગંભીર ઇજાઓ જણાતાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રિફર કરવામાં આવ્યા હતા.
રીપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300