માંગરોળ : લોએજ ગામે ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર નુ આયોજન

જિલ્લ આયુર્વેદ અધિકારીશ્રી ની કચેરી જૂનાગઢ ની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનુ લોએજ દ્ગારા આયુષ ગ્રામ, લોએજ અંતર્ગત ઘરગથ્થુ ઔષધ બનાવવાની શિબિર નુ આયોજન તા. ૦૪/૦૪/૨૦૨૫ ના રોજ પ્રાથમિક શાળા, લોએજ ખાતે રાખવામાં આવેલ.
જેમા સ્કુલના વિધાર્થી, સ્ટાફ અને લોએજ ગામના લોકો હાજર રહેલ. જેમાં ડૉ. રાહુલ શિંગડીયા સાહેબ, લેક્યરર સરકારી આયુર્વેદ હોસ્પિટલ, જૂનાગઢ દ્ગારા ઘરગથ્થુ ઔષધ બનાવતા પ્રેકટીકલ કરી શિખડાવેલ.
જેમા ગોવા ભાઈ ચાંડેરા, રવિભાઈ નંદાણીયા, નાથાભાઈ નંદાણીયા, વગેરે સમાજ અગ્રણી હાજર રહેલ. ડૉ. નિરવ સોંદરવા, નોડલ ઓફીસર આયુષ ગ્રામ,હાજર રહેલ. આ તકે આચાર્યશ્રી પ્રાથમિક શાળા, લોએજ અને તમામ સ્ટાફ નો સહકાર મળેલ.
ડૉ. નિયુત આર. અગ્રાવત
મેડિકલ ઓફિસર
સરકારી આયુર્વેદ દવાખાનુ, લોએજ
રિપોર્ટ : વિવેક ગૌદાણા
સાથે ક્રિશ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ માંગરોલ (જુનાગઢ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300