સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિની સુપરવાઈઝર તરીકે નિમણૂંક

સોજા હાઈસ્કૂલના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિની સુપરવાઈઝર તરીકે નિમણૂંક
ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાની શૈક્ષણિક સંસ્થા “શેઠ એચ. એમ. સાર્વજનિક હાઈસ્કૂલ, સોજા” ના સારસ્વતશ્રી રાકેશ પ્રજાપતિની સુપરવાઈઝર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. શાળા પરિવાર અને કેળવણી મંડળના સદસ્યશ્રીઓ તરફથી એમની ઉત્તરોત્તર પ્રગતિની શુભકામનાઓ પાઠવી આપવામાં આવી હતી એમ એક અખબારી યાદીમાં શાળાના શિક્ષકશ્રી ચિરાગ પટેલ જણાવે છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300