હારીજ ભીલવાસ વિસ્તારમાં ખાડડી ટ્યુબવેલનું ખાત મુહૂર્ત કરાયું

હારીજ ભીલવાસ વિસ્તારમાં ખાડડી ટ્યુબવેલનું ખાત મુહૂર્ત કરાયું
પાટણ જિલ્લા ના હારીજ ખાતે દરજી સોસાયટી, ભીલવાસ, અંબિકા,હસ્તિનાપુર સહિતના સોસાયટી વિસ્તારોમાં વર્ષો જૂની પાણીની વિકટ સમસ્યાનો ઉકેલ આવશે જેમાં હારીજના ભીલવાસ , દરજી સોસાયટી નજીક આવેલ ખાબડી ટ્યુબવેલ છેલ્લા ઘણા સમયથી અનેક સમસ્યાઓને કારણે વિલંબમા હોવાથી કાર્યરત ન હોવાથી દરજી સોસાયટી,અંબિકા,ભીલવાસ ટેકરા, રાવળવાસ,હસ્તિનાપુર સહિતના સોસાયટી વિસ્તરમાં છેવાડા સુધી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ હતી. જે સમસ્યાનું સત્વરે નિરાકરણ લાવી ખાડડી ટ્યુબવેલનું ખાત મૂહત રામનવમીના શુભ ચોઘડિયે મંત્રોચ્ચાર વિધી મુજબ પૂજા અર્ચના કરી શ્રીફળ વધેરી કુમકુમ તિલક કરી નવીન ટ્યુબવેલનું કમ્પ્રેશર મારી પાણીનું ટેસ્ટિંગ કરાયું જે સફળ રહ્યું હતું આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે જેમાં
પૂર્વ નગર પાલિકા પ્રમુખ લલિતાબેન ફરશુરામભાઈ ઠક્કર,હસુભાઈ ઠક્કર,મિતેશભાઈ ઠક્કર,રોહિતભાઈ ગોસાઈ, નવલસંગ ચૌહાણ,પાલિકા કોર્પોરેટરો, હોદેદારો,સ્થાનિકો હાજર રહ્યા હતા
રિપોર્ટ. અનિલ રામાનુજ પાટણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300