કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025માં ગણેશ શાળા – ટીમાણાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025માં ગણેશ શાળા – ટીમાણાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ
Spread the love

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025માં ગણેશ શાળા – ટીમાણાનું જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ પરિણામ

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ/CET વર્ષ 2025નું આજે પરિણામ જાહેર થયું છે ત્યારે ગણેશ શાળા ટીમાણાના બાળકોએ આ પરિણામમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે. પંડ્યા યશભાઈ રવિશંકરભાઈ (ટીમાણા) 105 ગુણ સાથે જિલ્લા કક્ષાએ અગ્રેસર રાહ્યાં હતા. આ ઉપરાંત પરિણામ જોઈએ તો 95થી વધારે ગુણ મેળવનાર 5 વિદ્યાર્થીઓ, 90 થી વધારે ગુણ મેળવનાર 14 વિદ્યાર્થીઓ, 80 થી વધારે ગુણ મેળવનાર 27 વિદ્યાર્થીઓ તથા 70 થી વધુ ગુણ મેળવનાર કુલ 47 વિદ્યાર્થીઓ છે. આ તમામ બાળકોને ઉત્તમ પરિણામ લાવવા બદલ ગણેશ શાળા ટીમાણા પરિવાર દ્વારા હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તથા તેમના ઉજવળ ભવિષ્ય માટે શુભકામનાઓ કરવામાં આવી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!